તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IT, ED, AC‌B દ્વારા વિવિધ સ્તર પર તપાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણ એજન્સીઓ દ્વારા તપાસ થતાં મનસુખ શાહ સામે સકંજો કસાયો

20લાખની લાંચ કેસમાં મનસુખ શાહ સામે બે કેન્દ્રીય એજન્સી અને એક રાજય સ્તરની તપાસ એજન્સી સહિત સરકારના વિવિધ વિભાગો દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ થતાં મનસુખ શાહ સામે સકંજો મજબૂત બન્યો છે. ઇડીએ પણ મનસુખ શાહ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે, જયારે આઇટી વિભાગે પણ આવકને લગતી બાબતો અંગે તપાસ શરૂ કરી છે. એસીબીએ લાંચનો ગુનો નોંધ્યા બાદ શરૂ કરેલી તપાસ 15 દિવસ ચાલે તેવી શકયતા છે.

મનસુખ શાહ સહિત ત્રિપુટી જેલમાં છે, ત્યારે વિદેશમાં પૈસા મોકલવા સહિત મની લોન્ડરીંગના મામલે ઇડીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજીતરફ આવક-કર માફીનો લાભ મેળવ્યા બાદ કેટલો કર ભર્યો છે, તે સહિત આઇ.ટી વિભાગે અગત્યના દસ્તાવેજો એસીબી પાસેથી મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો