તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અપીલ વિના અમ્પાયરે આંગળી ઉઠાવી પછી ટોપી પર હાથ ફેરવવા લાગ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ વિના અમ્પાયરે આંગળી ઉઠાવી પછી ટોપી પર હાથ ફેરવવા લાગ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંચી | ભારતઅને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટના ચોથા દિવસે વિચિત્ર ઘટના બની હતી. 140મી ઓવરમાં ફાસ્ટ બોલર જોસ હેઝલવુડની ડિલીવરીમાં બોલ ચેતેશ્વર પુજારાના બેટની બાજુ માંથી પસાર થયો. એમ્પાયર ક્રિસ ગેફની અપીલ વગર આઉટ માટે આંગળી ઊંચી કરી પરંતુ કાંગારુ ખેલાડીઓ દ્વારા અપીલ કરાતાં તે હાથથી ટોપી સરખી કરવા લાગ્યા. તે સમયે પુજારા 142 રન પર રમી રહ્યો હતો. બાબતે સોશિયલ સાઇટ્સ પર પણ લોકોએ મજાબ ઉડાવ્યો હતો. એક ચાહકે લખ્યુ, એમ્પાયરના આવા નિર્ણયથી બેટ્સમેનને હાર્ટ અેટેક આવી જશે.

ત્રીજી ટેસ્ટની વિચિત્ર ઘટના

પૂજારાની ત્રીજી બેવડી સદી, સૌથી ધીમી

{સિદ્ધુએ વિન્ડિઝ સામે 488 બોલમાં બેવડી સદી કરી હતી

{પુજારાની 521 બોલમાં બેવડી સદી

ઓસ્ટ્રેલિયા

451,23/2

ભારત

603/9*

53 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયા 500 કરતાં વધારે બોલ

ઓસ્ટ્રિલાયનીટીમ વિરુદ્ધ 53 વર્ષ પછી કોઇ બેટ્સમેને 500 કરતાં વધારે બોલનો સામનો કર્યો હતો. પહેલાં 1964માં ઇંગ્લેન્ડનાંં કેન બેરિંગટને 624 બોલનો સામનો કર્યો હતો.

ટેસ્ટમાં સૌથી વધારે બોલ રમનારો બેટ્સમેન બન્યો પુજારા

પુજારાએ202 રન કર્યા હતાં. ઇનિંગ્સમાંમ 525 બોલનો સામનો કર્યો હતો. ભારત દ્વારા તે ટેસ્ટમાં સૌથી વધારે બોલ રમનારા બેટ્સમેન બન્યા. પહેલાં 2004માં પાક વિરુદ્ધ દ્રવિડ 495 બોલ રમ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો