• Gujarati News
  • ચીન વધુ જાહેર શૌચાલય બનાવવાની માગ કરનાર મહિલાઓની ધરપકડ

ચીન - વધુ જાહેર શૌચાલય બનાવવાની માગ કરનાર મહિલાઓની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનની પોલીસે પાંચ મહિલા કાર્યકર્તાની ધરપકડ કરી છે. તે વધુ જાહેર શૌચાલય બનાવવા અને ઘરેલુ હિંસા વિરુદ્ધ અભિયાન ચલાવતી હતી. તેની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે અટકાયત કરવામાં આવી હતી. સમયે તેના સાથીઓ એવું સમજ્યા કે તે બસ અને ટ્રેનોમાં જાતીય સતામણી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે માટે તેની ધરપકડ કરવામાં આવી છે.