તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારે- સિતારે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારે- સિતારે

રાશીફળ જાણીનેતમારા દિવસની શરૂઆત કરનાર લોકો માટે પ્રો. શાસ્ત્રી જણાવે છે કે મંગળવારનો દિવસ તમારા માટે કોવો રહેશે. માહિતી પછી તમે આવનાર સમસ્યાઓ ઉપર નિયંત્રણ રાખી શકો છો. તમારી સારપમાં વધારો પણ કરી શકો છો.

પંડિત પ્રો. િવનોદ શાસ્ત્રી

મીન |દ.ય.ઝ.થ

શુભ રંગ : પીળો }શુભ અંક : 12-9

કોઇપણ મુલાકાત પહેલા તેની પૂર્વ તૈયારી રાખવી. કાર્યક્ષેત્રે નવા વ્યક્તિઓને મળવાનું થાય. વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક દિવસ.

કુંભ |ગ.સ.શ.ષ

શુભ રંગ : વાદળી }શુભ અંક : 10-11

આપની ઇચ્છાઓ પૂર્ણ કરી શકે. દસ્તાવેજી કાર્યોમાં સાવચેતી રાખવી. આપના લક્ષ્યાંકો તરફ આગળ વધી શકો. પરિવારનો સહકાર મળી રહે.

મકર |ખ.જ

શુભ રંગ : વાદળી }શુભ અંક : 10-11

પરિવાર અને સ્નેહીજનો આપનો સમય લઇ શકે. સ્વાસ્થ્ય સારું રહે. આવક વૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

ધન |ભ.ધ.ફ.ઢ

શુભ રંગ : પીળો }શુભ અંક : 9-12

આવકના એક કરતા વધુ વિકલ્પો મળી રહે. આપને કોઇ અગત્યના સમાચાર મળે તો તેને તુરંત માની લેતા તેનું સાતત્ય ચકાસી લેવું.

વૃશ્ચિક |ન.ય

શુભ રંગ : લાલ }શુભ અંક : 8-1

પરિવાર આપની તાકત અને સંપત્તિ છે તેથી પરિવાર સમસ્યાઓ જતું કરવાની ભાવનાથી હલ કરવી. વાણીમાં વિનમ્રતા રાખવી.

તુલા |ર.ત

શુભ રંગ : સફેદ }શુભ અંક : 7-2

કાર્યક્ષેત્રે અનેક લોકોને મળવાનું થાય. આજના હરીફાઇના યુગમાં પણ આપની જીવવાની ક્ષમતા છે. આપની સગવડો પર ધ્યાન કેન્દ્રિત કરવું.

કન્યા |પ.ઠ.ણ

શુભ રંગ : લીલો }શુભ અંક : 6-3

વિદેશમાં રહેતા મિત્રો સાથે વાતચીત અગર તો મુલાકાત થાય. કાર્યો સમયસર પૂરા કરવા. પરિવારમાં થયેલી ગેરસમજ દૂર થાય.

સિંહ |મ.ટ

શુભ રંગ : સોનેરી }શુભ અંક : 5

ભાગીદારીના વ્યવસાયમાં નફાનું પ્રમાણ વધે. વિદેશથી સારા સમાચાર મળે. સંપત્તિ ખરીદીના આયોજન થઇ શકે. શુભ દિવસ.

કર્ક |ડ.હ

શુભ રંગ : દૂધીયો }શુભ અંક : 4

ભૂતકાળની વાતો જતી કરવી અને આગળ વધવું. કોઇપણ પરિસ્થિતિનું હકારાત્મક પાસું વિચારવું. મિત્રોને મળવાનું થાય. સંતાની પ્રગતિ થાય.

મિથુન |ક.છ.ઘ

શુભ રંગ : લીંબુ }શુભ અંક : 3-6

પરિવારમાં વડીલો સાથે નિકટતા કે ઘરોબો વધે અને તેને લીધે આપ તણાવનો અનુભવ કરો. જરૂર વિના કોઇને સલાહ આપવી નહીં.

વૃષભ |બ.વ.ઉ

શુભ રંગ : સફેદ }શુભ અંક : 2-7

કાર્યક્ષેત્રે કે ઘરમાં અસ્તવ્યસ્ત કે આડ