• Gujarati News
  • કમાટીપુરામાં 408 મકાનો તોડાયાં

કમાટીપુરામાં 408 મકાનો તોડાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજના કમાટીપુરાવસાહતનાં મકાનો તોડી પાડવાની રવિવારે શરૂ કરાયેલી કામગીરી સોમવારે પણ ચાલુ રાખી સાંજે 7 વાગ્યા સુધીમાં તમામ 408 કાચાં-પાકાં મકાનો જમીનદોસ્ત કરી દેવાયાં હતાં. બીજા દિવસે સેવાસદનની ટીમ દ્વારા 158 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.