• Gujarati News
  • National
  • માદા કાચબાએ નોળિયા સાથેની લડાઈમાં પગ ગુમાવ્યો, તબીબોએ પૈડાં લગાવીને ફરીવાર ચાલતો કરી દીધો

માદા કાચબાએ નોળિયા સાથેની લડાઈમાં પગ ગુમાવ્યો, તબીબોએ પૈડાં લગાવીને ફરીવાર ચાલતો કરી દીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નઇ : અહીંનાપ્રાણી સંગ્રહાલયમાં એક માદા કાચબો થોડા દિવસ પહેલાં સુધી હરી-ફરી શકતો નહતો પણ આજે તે એકદમ સરળતાથી ચાલી શકે છે. થોડા દિવસો પહેલાં એક નોળિયા સાથે તેની લડાઇ થઇ હતી. લડાઇમાં નોળિયાએ તેનો આગળનો પગ કરડી ખાધો હતો. જે કારણે તે ચાલી શકતો નહતો. હવે તબીબોએ તેના શરીરના આગળના ભાગમાં પૈડાં લગાવી દીધાં છે અને તે હવે ચાલવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...