તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોંડલથી ગાંધીનગર દલિત રથનું પ્રસ્થાન

ગોંડલથી ગાંધીનગર દલિત રથનું પ્રસ્થાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલશહેર તાલુકા દલિત સમાજ દ્વારા દલિત સમાજના હક્ક અને ન્યાય માટે ગોંડલથી ગાંધીનગર સુધી કાઢવામાં આવેલ દલિત ક્રાંતિ રથનું સવારે ગોંડલથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

બે દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં ફરી 1 ઓક્ટોબરે મુખ્યમંત્રીને આવેદન પાત્ર પાઠવશે. દલિત ક્રાંતિ રથ સવારના સુમારે ભગવતપરા આંબેડકર નાગરથી નીકળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...