તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દુ:ખદ સ્મૃતિઓની કાળાશ પર રંગબેરંગી ચિતરામણ

દુ:ખદ સ્મૃતિઓની કાળાશ પર રંગબેરંગી ચિતરામણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવનમાં આપણે એવા અનેક લોકોને જોયા હશે, જેઓ ખૂબીપૂર્વક પોતાનાં આંસુ હાસ્યની પાછળ છુપાવી શકતા હોય. આપણે પણ જીવનમાં ભૂતકાળની નકારાત્મક યાદોને સુખદ પળોના રંગો પાછળ છુપાવીએ છીએને? ઉત્તર કેરોલિનામાં હિંસા દરમિયાન એક હોટેલની દીવાલને નુકસાન થયું હતું. હોટેલ સંચાલકે સોશિયલ મીડિયા પર સંદેશો વહેતો કર્યો અને કેટલાક પરોપકારી કલાકારો તૈયાર થઈ ગયા, દુ:ખદ સ્મૃતિઓ પર રંગોનું આવરણ રચવા.

અન્ય સમાચારો પણ છે...