• Gujarati News
  • પેરિસમાં ટાપુથી થઈ હતી વસવાટની શરૂઆત

પેરિસમાં ટાપુથી થઈ હતી વસવાટની શરૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આફ્રિકન ડોનરના લિવર ટ્રાન્સપ્લાન્ટથી રશિયન નાગરિકની ત્વચાનો રંગ બદલાયો

}ઈન્ટરનેટ

}હિસ્ટ્રી

રશિયામાં આજકાલ તબીબી જગતમાં તમામ વિદ્વાન ચકિત છે. કેમ કે અત્યાર સુધીનો સૌથી અનોખો કેસ જોવા મળ્યો છે. ક્રાસનોદર શહેરના 65 વર્ષના સેમેન જેંડલરે હેપેટાઈટિસ-સી અને કેન્સરનો ઈલાજ કરાવ્યો હતો. ડોક્ટરોએ તેને લિવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. તેણે રૂ.3.15 કરોડના ખર્ચે અમેરિકામાં ઓપરેશન કરાવ્યું હતું. તેને 38 વર્ષના આફ્રીકન-અમેરિકન પુરુષનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ઓપરેશન સફળ રહ્યું અને થોડા દિવસોમાં રિકવરી પણ મળી ગઈ. પછી પરિવારના સભ્યો અને મિત્રોએ સેમેનને જણાવ્યું કે, તેની ત્વચાનો રંગ બદલાવા લાગ્યો છે. તેને પણ એવું લાગ્યું. તે ડોક્ટર પાસે ગયો, તો તેઓ પણ ચકિત હતા. પછી તેમણે જણાવ્યું કે, તેનો સીધો સંબંધ લીવર ટ્રાન્સપ્લાન્ટ સાથે છે. ડોક્ટરોએ થોડા દિવસ પહેલા કોકેશિયન વ્યક્તિને આવું એક લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. પાછળથી તેની ત્વચાનો રંગ પણ આફ્રીકન-અમેરિકન ડોનર જેવો થઈ ગયો હતો. રશિયાના સોશિયલ મીડિયામાં કેસ વાયરલ છે. }marketgid.ru

સેમેન : 60નીવયે અને ટ્રાન્સપ્લાન્ટ બાદ

પેરિસમાં એફિલ ટાવર ઉપરાંત એક એવું સ્થાન છે, જેને શહેરનું હૃદયસ્થાન કહેવામાં આવે છે. છે ઈલે દિ લા સિટ આઈલેન્ડ, એટલે કે તલબ ટાપુ. તે લા સેન નદી પર આવેલા બે કુદરતી ટાપુઓમાંનો એક છે. 1850 બાદ ત્યાં પોલીસ વિભાગની ઓફિસ, હોટલ, હોસ્પિટલ અને વાણિજ્ય વિભાગની ટ્રિબ્યુનલનું મુખ્યાલય ખૂલી ગયું હતું. વિદ્વાનોનો મત છે કે ટાપુ 52ઈ.પૂર્વે શોધાયો હતો. }aparisguide.com