મીનારખ માસના પવિત્ર તહેવારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મીનારખ માસના પવિત્ર તહેવારો

મીનારખમાસમાં 28 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થશે જયારે 5 એપ્રિલના ભગવાન રામના પ્રાગટ્ય દિન રામનવમીની ઉજવણી થશે. તો 11 એપ્રિલ મંગળવારે હનુમાન જયંતીની ઉજવણી થશે. દિવસોમાં મંત્રજાપ, યજ્ઞાદિ સહિતના ધર્મકાર્યો થઇ શકશે.

લગ્નસરાનીસિઝન હવે 15 એપ્રિલથી 3 જુલાઇ સુધી, કુલ 27 મુહૂર્ત

એકમાસના મીનારખ માસ કમુરતાને કારણે હવે લગ્નસરાની સીઝનનો આરંભ ચૈત્ર વદ-4 શનિવાર 15મી અેપ્રિલથી શરૂ થશે. જે 3 જુલાઇ સોમવાર સુધી ચાલુ રહેશે. દરમિયાન લગ્નના કુલ 27 મુહૂર્ત છે ત્યારબાદ ચાતુર્માસનો આરંભ થશે.

અન્ય સમાચારો પણ છે...