• Gujarati News
  • National
  • પાઇપના હવાશિયામાંથી ટપકતું પાણી ભરવા ડબલાંની લાઇન

પાઇપના હવાશિયામાંથી ટપકતું પાણી ભરવા ડબલાંની લાઇન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીવાના પાણી માટે રઝળપાટ શરૂ થઇ ગયો છે. આ તસવીર છે મહેસાણાની. જ્યાં પાઇપલાઇનના હવાશિયામાંથી ઊભરાતા પાણીનું એક એક ટીપું ભરવા રહીશોની આ રોજિંદી મથામણ છે. જીવવા માટે પાણી પણ જરૂરી છે. આપણે પણ પાણી માટે કાલ હાથ લાંબો કરવો પડે તેના બદલે આજથી જ પાણી બચાવવાનું શરૂ કરીએ. નહીંતર એક દિવસ એવો પણ આવશે કે પૈસાયે તમારી તરસ નહીં બુઝાવી શકે.

અન્ય સમાચારો પણ છે...