તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાને હડકવા ઉપડયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | માળિયાહાટીના

માળિયામાંબે દિવસથી હડકવાગ્રસ્ત એક મહિલા આવી પહોંચી હોવાનું તથા બાળકો અને મહિલાઓને નિશાન બનાવી માર માર્યો હોવાની ફરીયાદો ઉઠી છે. અજાણી મહિલાની ઓળખ થઇ શકી નથી અને આજે મહિલા જશાપરા વિસ્તારમાં પણ જોવા મળતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાત્રીના ગ્રામ્ય વિસ્તારોમાં જતી હોવાનું જાણવા મળે છે.શાળાએ જતા બાળકોમાં પણ ભય ફેલાયો છે.

બે બાળકો, મહિલાને માર માર્યો : રાહદારીઓમાં ભય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો