તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દીવ શહેરમાં મતદાર યાદી સુધારણા અંગેની બેઠક મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવ શહેરમાં મતદાર યાદી સુધારણા અંગેની બેઠક મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂંટણીપંચનીજાહેરાતનાં પગલે 2017માં નવી મામલતદાર યાદી બનાવવા માટેની દિવમાં એક બેઠક કલેકટરની અધ્યક્ષતામાં મળી હતી.

ચુંટણીપંચની જાહેરાતનાં પગલે 2017ની ચૂંટણીકાર્ડની કામગીરીનાં પગલે દીવમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં આગામી તારીખ 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર એટલે કે, એક માસ માટે 18 વર્ષ પુરા કરનાર વ્યક્તિ ઓળખકાર્ડ તથા જૂના કાર્ડમાં સરનાર ફેર સહિતની કામગીરી કરવામાં આવશે. હાલ દીવ જિલ્લામાં કુલ છત્રીસ હજારથી વધુ મતદારો છે જે 2017માં વધશે. તેમ જણાવ્યું હતું. બેઠકમાં કલેકટર પીએસ જાની, ડેપ્યુટી કલેકટર ડો.અપૂર્વ, ચીફ ઓફિસર રાકેશ કુમાર, મામલતદાર ચંદ્રેશ વાજા, પંચાયત સભ્ય સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

આગેવાનો અને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં. તસવીર- જીતુ દિવેચા

કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો