તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • એશિયન ચેમ્પિયન્સ હોકીમાં 23મી ઓક્ટોબરે ભારત પાક. મુકાબલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એશિયન ચેમ્પિયન્સ હોકીમાં 23મી ઓક્ટોબરે ભારત-પાક. મુકાબલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરાગેમ્સની પાવરલિફ્ટિંગમાં ભારતનો બાશા ચોથા ક્રમે

ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ થ્રો-બોલ ખેલાડીએ ગળે ફાંસો ખાધો

દેવાસ | ઇન્ટરનેશનલભૂતપૂર્વ થ્રો-બોલ ખેલાડી સત્યેન્દ્ર ઉર્ફે સંદીપ ડાગોરાએ (26) ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. શુક્રવારે સવારે લગભગ 8:00 કલાકે તેના પરિજનોએ તેને ફાંસામાં લટકતો જોયો હતો. પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના પિતા યશવંતે જણાવ્યું હતું કે એક દિવસ બાદ સત્યેન્દ્રને છોકરીવાળા જોવા આવવાના હતા. હાલમાં તેણે આત્મહત્યા શા માટે કરી છે તેના કારણો જાણવા મળી શક્યા નથી.

પી. પ્રભુદાસ ચેસ ક્લબ દ્વારા ઓપન રાજકોટ ચેસમાં વિજેતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો