તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નવી દિલ્હી |80:20 સ્કીમ હેઠળ સોનાની નિકાસ માટે નિકાસકારોને એક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી |80:20 સ્કીમ હેઠળ સોનાની નિકાસ માટે નિકાસકારોને એક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી |80:20 સ્કીમ હેઠળ સોનાની નિકાસ માટે નિકાસકારોને એક વખતની દાવાની પરિપૂર્ણતા માટે સુવિધા મળી શકશે. વન-ટાઇમ રિપ્લેનિશમેન્ટ સુવિધા ફરી વખત 120 દિવસ માટે ખુલ્લી કરવામાં આવી હતી. એમ DGFT નોટિસમાં જણાવ્યું હતું. આરબીઆઇનો સર્ક્યુલર મુજબ વિદેશમાં એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે સોનામાંથી બનાવેલી જેમ્સ-જ્વેલરી પ્રોડક્ટસને રિપ્લેનિશમેન્ટમાંની જોગવાઈ હેઠળ દાવો મળી શકે.

નિકાસકારો માટે ગોલ્ડના દાવા માટે રિપ્લેનિશમેન્ટની એક વખત સુવિધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો