તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુંબઈ |અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈના બોર્ડે એક્સચેન્જના અંદાજે રૂ. 1200 1300

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ |અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈના બોર્ડે એક્સચેન્જના અંદાજે રૂ. 1200-1300

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ |અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈના બોર્ડે એક્સચેન્જના અંદાજે રૂ. 1200-1300 કરોડ ઊભા કરવાના આઇપીઓના ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી હતી, જે આગામી કેટલાક દિવસોમાં બજાર નિયામક સેબીને સુપરત કરવામાં આવશે. એક્સચેન્જના રૂ. 1200-1300 કરોડના આઇપીઓના શેરો ઓફર ફોર શેર (ઓએફએસ) થકી હાલના શેરહોલ્ડરોને આપવામાં આવશે. બીએસઈને વર્ષનીન શરૂઆતે સેબી પાસેથી તેના શેરોને એક્સચેન્જ પર લિસ્ટ કરાવવા માટેની અસૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે.

બીએસઇએ 1200-1300 કરોડના આઇપીઓ માટે પેપર ફાઇલ કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો