તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમરેલી | અમરેલીજીલ્લાનાં ચલાલા મૂકામે તા.23 થી 25 માર્ચ ત્રિદિવસીય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી | અમરેલીજીલ્લાનાં ચલાલા મૂકામે તા.23 થી 25 માર્ચ ત્રિદિવસીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીજીલ્લાનાં ચલાલા મૂકામે તા.23 થી 25 માર્ચ ત્રિદિવસીય સોઢા (રઘુવંશી) પરીવાર દ્વારા જલારામ વાડીમાં કુળદેવિ માતાજી અને સુરાપુરાદાદાનાં પ્રાગ્ટ્ય અર્થે ત્રિદિવસીય શાસ્ત્રીપાઠનું આયોજન કરેલ છે. વિધીનો પ્રારંભ તા 23ને ગુરૂવારે રાત્રીનાં 8 કલાકથી કરવામાં આવશે ત્રિદિવસીય પ્રસંગોમાં ભોજન તેમજ પ્રસાદીની વ્યવસ્થા કરેલ છે. ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા અંતુભાઇ સોઢા બાલાભાઇ સોઢા પ્રવિણભાઇ સોઢા વિશાલભાઇ સોઢા તથા વિપુલભાઇ સોઢા તેમજ સમસ્ત સોઢા પરિવા જહેમત ઉઠાવી રહ્યું છે.

સોઢા પરિવાર દ્વારા ચલાલા મુકામે શાસ્ત્રી પાઠનું ત્રિદિવસીય આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો