તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દિવ્યાંગોએ નાટિકાની પ્રસ્તુતિ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગોએ નાટિકાની પ્રસ્તુતિ કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} બી.આર.જી.ગ્રુપ અને ઊર્મિ સ્કૂલ દ્વારા દિવ્યાંગ બાળકોની કલાને પ્રોત્સાહિત કરવા સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે એક નાટિકા પ્રસ્તુત કરીને વ્લર્ડ ડાઉન સિન્ડ્રમ ડે’ની ઉજવણી કરાઇ હતી. ‘તીન કહાંનિયા’ નાટિકાના શીર્ષક હેઠળ ઊર્મિ દિવ્યાંગ સ્કૂલ રિસર્ચ એન્ડ થેરાપી સેન્ટરના 141 સ્ટુડન્ટ્સે પ્રસ્તુતિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો