તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાર્યક્રમ | છોટાઉદેપુર જિ.ખેતીવાડી કચેરી અને આત્મા પ્રોજેકટ દ્વારા માર્ગદર્શન આપવાનું નક્કી કર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ | છોટાઉદેપુર જિ.ખેતીવાડી કચેરી અને આત્મા પ્રોજેકટ દ્વારા માર્ગદર્શન આપવાનું નક્કી કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકો ખેતીવાડી આધારીત વિસ્તાર છ.ે ત્યારે નસવાડી તાલુકા મા મોટા ભાગ ના ખેડૂતો આદીવાસી હોય ત્યારે ખેતી ને લગતી સાચી સમજ અને ખેતી નું માર્ગદર્શન આપવાનું છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી કચેરી અને આત્મા પ્રોજેકટ અંતર્ગત દવારા નક્કી કરાયું હત.ું

ત્યારે નસવાડી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી મા કૃષિ મેળો યોજાયો હતો. જેમાં નસવાડી તાલુકા ના પ્રગતિશીલ ખેડૂતો દવારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે કૃષિ મેળા મા હાજર જિલ્લા ખેતીવાડી અધિકારી પી એમ આચાર્ય દવારા ખેડૂતો ને જણાવામા આવ્યું કે હાલ નસવાડી તાલુકા ના ખેડૂત પ્રગતિશીલ બન્યા છ.ે તેમ છતાંય હાલ ખેડૂતો પાક સીઝન પ્રમાણે નથી લેતા અને સારી ઉપજ સમયે પાક ની મળશે તેમ માની ખેતી મા સીઝન વગર ના પાક નું વાવેતર કરે છે. જ્યાં તેને ખેડૂત ની સફળતા દેખાતા વધુ પડતી જંતુનાશક દવાનો છઁટકાવ કરે છે.

નસવાડી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતીમા કૃષિ મેળો યોજાયો હતો. પ્રગતિશીલ ખેડૂતોએ માર્ગદર્શન આપ્યું હતું. તસવીર-ઇરફાનમેમણ

નસવાડીમાં કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયંુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો