તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતરથી ધનવાન બનો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાખજો, તમારી અમીરી ક્યાંક કોઈ રૂપમા઼ ગરીબ બનાવી દે. ગરીબી અંગે દુનિયાની વ્યાખ્યા છે કે, જેની પાસે રૂપિયા-પૈસા, ભોગવિલાસનાં સાધનો છે ગરીબ છે, પરંતુ અધ્યાત્મ કરે છે કે ખરેખર ગરીબ છે જેની અંદરનો રસ સૂકાઈ ગયો હોય. જો તમે ખૂબ ધન કમાઈ લીધું હોય, તો પણ અંદરના રસને સૂકાવા દો. પૈસા કમાવાની દોડમાં માણસ અંદરથી સૂકાવા લાગે છે. કઠોર, કર્કશ, સ્વાર્થી અને અશાંત થતો જાય છે. બહારથી તો મિલનસાર, વિનમ્ર અને ખુશ રહે છે, પરંતુ અંદરથી એકદમ નીરસ, થાકેલો અને નિરાશ. તે પૈસાદાર હોવા છતાં પણ ગરીબ છે. જે લોકો અંદરથી ગરીબ અને બહારથી પૈસાદાર હોય છે, તેમના તમામ નિર્ણયો પણ એવા થવા લાગે છે. પોતીકાપણું દૂર થઈને તેમની અંદર વેરાન રણ ફેલાવા લાગે છે. વિચિત્ર ગડમથલ ચાલતી રહે છે. જીવનની ચાલ તદ્દન અલગ હોય છે. જો અંદરથી રસતરબોળ હશો, તો કમાયેલાં નાણાંનો વાસ્તવિક અંદાજ ઉઠાવી શકશો. નહીંતર, અમીરી એક દિવસ એવી ગરીબી આપી જશે, જેને દૂર કરવાની કોઈ પણ ચાવી તમારી પાસે નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો