તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પગનું જોર વિ. પેટ્રોલિયમનું બળતણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પગનું જોર વિ. પેટ્રોલિયમનું બળતણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક તરફ વિશ્વમાં ઇંધણ ઘટી રહ્યું છે અને બીજી તરફ દિવસે મોટરકારમાં ઇંધણનો ધૂમાડો કરતો માનવી સવારે ફિટનેસના નામે સાઇકલ ફેરવે છે. ત્યારે અમુક લોકો એવા છે, જેઓ માટે તો તેમના પગ અને મહેનત રોજીનું સાધન છે. ત્યારે આવો એક પેડલરીક્ષાચાલક ઑટો રીક્ષા સામે પોતાના પગનું જોર અજમાવતો દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો