તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નોર્ધન બ્રિટનમાં ભારે બરફવર્ષાથી જનજીવન ખોરવાઇ ગયું છે. સ્કોટલેન્ડમાં મંગળવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોર્ધન બ્રિટનમાં ભારે બરફવર્ષાથી જનજીવન ખોરવાઇ ગયું છે. સ્કોટલેન્ડમાં મંગળવારે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોર્ધન બ્રિટનમાં ભારે બરફવર્ષાથી જનજીવન ખોરવાઇ ગયું છે. સ્કોટલેન્ડમાં મંગળવારે યલો વૉર્નિંગ જારી કરાઇ હતી. બરફવર્ષાના પગલે વેસ્ટ લોથિયનમાં M8 પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. નોર્ધન બ્રિટનમાં તાપમાનનો પારો ગગડીને -0.5 ડિગ્રી સે. સુધી પહોંચી ગયો છે. બીજી તરફ સાઉથ બ્રિટનમાં 10 ડિગ્રી સે. તાપમાન સાથે તદ્દન વિપરીત સ્થિતિ છે. આગામી દિવસોમાં પણ ભારે હિમવર્ષાને પગલે તાપમાન નીચું ઉતરે એવી સંભાવના છે.

ઉત્તર બ્રિટનમાં ભારે બરફવર્ષા, જનજીવન ખોરવાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો