તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શહેરમાં વસતા પારસી પરિવારોએ નવરોઝ પર્વ મનાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં વસતા પારસી પરિવારોએ નવરોઝ પર્વ મનાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વસતા પારસી પરિવારોએ નવરોઝ પર્વ મનાવ્યું

21 માર્ચ એટલે પારસી લોકોનું નવું વર્ષ. દેશ વિદેશમાં વસતાં પારસીઓ દિવસથી નવા દિવસ તરીકે શરૂઆત કરે છે અને નવા વર્ષની ઉજવણી કરે છે. રીતે શહેરમાં વસતાં પારસીઓએ સયાજીગંજ ખાતે આવેલ પારસી અગીયારી ખાતે ભેગા મળીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. નવરોજ નિમિત્તે શહેરની જાણીતી હોટલોમાં ગેટ ટુ ગેધર પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો