તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સરડીયામાં દીવાલના કામના પૈસા બાબતે બે પક્ષમાં તકરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરડીયામાં દીવાલના કામના પૈસા બાબતે બે પક્ષમાં તકરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા તાલુકાના સરડીયા ગામે દીવાલના કામના પૈસા બાબતેની બોલાચાલીમાં ઝઘડો થયો હતો. કુહાડી તથા લાકડીથી એક પક્ષે બીજા પક્ષને ઇજા પહોંચાડી હતી.

સરડીયા ગામે એક વરસ અગાઉ ઘર વચ્ચે દીવાલ બનાવાઇ હતી. દીવાલ બનાવવાનો ખર્ચ રૂપિયા 80 હજાર થયો હતો. જેના ભાગના રૂપિયા 40 હજાર ઇબ્રાહિમભાઇ પાસેથી મોઇમુદ્દીન મકરાણીના ઘરવાળાએ‌‌ લેવાના હતા. જે પેટે રૂપિયા 15 હજાર રોકડા અને બે હજાર રૂપિયાની મદદ તેઓએ કરી હતી. જેથી બાકી રૂપિયા 23 હજારની ઉઘરાણી મોઇમુદ્દીનની માતા નરગીશબીબીએ ઇબ્રાહિમભાઇના ભત્રીજા ઇલમુદ્દીન મકરાણી પાસે કરી હતી. પૈસા બાબતે ઝઘડો થતાં ઇલમુદ્દીને કુહાડી મોઇમિદ્દીનને મારવા જતા તે ખસી જતાં તેને દાઢીના ભાગે વાગી હતી.

ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી

બોલાચાલી બાદ કુહાડી અને લાકડીથી હુમલો કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો