તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ક્રિકેટ ટુર્ના.માં ફાઇનલ ટીમને રમતગમત મંત્રીના હસ્તે ટ્રોફી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ ટુર્ના.માં ફાઇનલ ટીમને રમતગમત મંત્રીના હસ્તે ટ્રોફી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાના મેસરાડ ગામે ગ્રામ જનો અને તાલુકા પંચાયત સદસ્ય દ્વારા મેસરાડસ્પોર્ટ ક્લબ આયોજિત 30 ઓવરની ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ફાઇનલ વિજેતા ટિમ ને ગુજરાત રાજ્યના રમતગમત મંત્રી અને કરજણ ના ધારાસભ્ય દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આમ મેસરાડ ખાતે દર વર્ષે સીજન પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવેલ છે.

દરવર્ષે સીજનપર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે પણ મેસરાડ ગ્રામ જાણો અને તાલુકા પંચાયત ના સભ્ય વાજીદ જમાદાર દ્વારા મેસરાડ સ્પોર્ટ ક્લબ આયોજિત 30 ઓવરની ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ માં ફાઇનલ ના દીવાસે ટંકારીયા એલેવન અને મતાદાર ટિમ અંકલેશ્ર્વર વચ્ચે ફાઇનલ મેચ હતી.

ગ્રામજનાે અને પંચા.ના સદસ્યો દ્વારા આયોજન

કરજણના મેસરાડ ગામે આયોજીત ટુર્નામેન્ટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો