તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નોટબંધીથી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની NPAમાં વૃદ્ધિની શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધીથી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની NPAમાં વૃદ્ધિની શક્યતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કોમર્શિયલ વેહિકલ (સીવી) લોન સેગમેન્ટમાં 90 દિવસ સુધી સ્થિરતા જોવા મળી હતી, નોટબંધીની પ્રતિકૂળ અસરને કારણે ટૂંકા ગાળામાં એનપીએમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, એમ મૂડીઝના ઉપપ્રમુખ અલકા અંબારાસુએ અહેવાલમાં જણાવ્યું હતું. રિટેલ ક્રેડિટમાં એનબીએફસી વૃદ્ધિ કરી રહી છે અને બજારહિસ્સો ઝડપથી વધતો થાય છે. તાજેતરમાં પ્રોપર્ટી સામે લોનના ધિરાણમાં વધારો થતાં સમગ્ર રિટેલ ક્રેડિટ ગ્રોથમાં વધારો નોંધાયો છે, પણ સંબંધિત ક્ષેત્રમાં હરીફાઈને કારણે લોનવૃદ્ધિ થતાં એસેટ ક્વોલિટીના જોખમોમાં પણ વધારો થયો છે. છેલ્લાં 4 વર્ષમાં એલએપી ક્ષેત્રે એનબીએફસીનો હિસ્સો ઓવરઓલ રિટેલ ક્રેડિટના 17 ટકાની તુલનાએ ઝડપથી વધીને સીએજીઆર 25 ટકા થયો છે અને વાર્ષિક વૃદ્ધિદરે વધી રહ્યો છે. એનએપીમાં સંભવિત જોખમોને ધ્યાનમાં લેતાં એનબીએફસીમાં મોર્ગેજ લોનો સ્થિર છે, કેમ કે સાનુકૂળ વસતિ વિષયક અને અર્થતંત્ર તેમ હોમ લોનોમાં કરલાભ અને અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં વધારો થયો છે. હોમ લોન અને એલએપીમાં નાદારી મર્યાદિત છે.

નોટબંધીની NBFC વસૂલાત પર ટૂંકા ગાળા પર અસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો