તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાણાવાવમાં જુના મનદુ:ખને લઈને યુવાન પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવમાં જુના મનદુ:ખને લઈને યુવાન પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવનાંગ્રીનસીટીમાં રહેતા લાખા લીલા સુંડાવદરા નામનો યુવાન હાજો કમ્પાઉન્ડની દિવાલ પાડતો હતો. તે દરમિયાન તેમને સમજાવવા જતાં નશો કરેલી હાલતમાં હોવાથી ઉશ્કેરાઈ જઈ તેની સાથેના કૂહાડા વડે મારવા જતા લાખાએ કૂહાડી પકડી ઝુંટવી લીધી હતી. ત્યારબાદ રાજુએ દારૂ પી ને ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા. 2 લાખની માંગ કરતા લાખાભાઈએ બન્ને શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો