તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આઝાદ હિંદ ફોજે 63 વર્ષ અગાઉ પૂર્વોત્તર ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદ હિંદ ફોજે 63 વર્ષ અગાઉ પૂર્વોત્તર ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ 1944-માંઆજના દિવસે આઝાદ હિંદ ફોજે પૂર્વોત્તર ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. તેના બે દિવસ બાદ સુભાષચંદ્ર બોઝે ‘ચલો દિલ્હી’નો નારો આપ્યો. આઝાદ હિંદ ફોજે તેના એક વર્ષ પહેલા અંદામાન-નિકોબાર ટાપુઓને અંગ્રેજોથી મુક્ત કરાવી લીધા હતા.

{1972-માંભારત અને બાંગ્લાદેશ દ્વારા મૈત્રી સંધિ પર સહી-સિક્કા કરાયા બાદ પરસ્પર સહકારનો નવો તબક્કો શરૂ થયો. પાક. સાથેનું યુદ્ધ પૂરું થયાના તુરંત બાદ બાંગ્લાદેશમાં બનેલી અવામી લીગની સરકારે ભારત સમર્થક નીતિઓ અપનાવી. સંધિમાં જણાવાયું હતું કે બન્ને દેશ સંયુક્ત રિવર કમિશન બનાવશે, જેથી પાણીની વહેંચણી મુદ્દે બન્નેના હિતો સુનિશ્ચિત થાય.

{1998-માંઅટલ બિહારી વાજપેયીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ભાજપના નેતૃત્વવાળી એનડીએની સરકાર 13 મહિના ચાલી. ત્યાર બાદ AIADMKએ ટેકો પાછો ખેંચી લીધા બાદ સરકાર ગબડી. વાજપેયીની આગેવાનીમાં એનડીએએ આગામી ચૂંટણી પણ જીતી. વાજપેયી ફરી વડાપ્રધાન બન્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો