તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂજારા અને વિજય ભારત માટે બન્યા સંકટ મોચન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂજારા અને વિજય ભારત માટે બન્યા સંકટ મોચન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 91 રન પાછળ, વિરાટ કોહલી ફરી ફ્લોપ રહ્યો

ત્રીજી ટેસ્ટ| પૂજારા 130*, વિજય 82, ભારત 6/360, કમિન્સની 4 વિકેટ

વિજય લંચ પહેલા આઉટ |ભારતે ત્રીજા દિવસની શરૂઆત 1 વિકેટે 120 રનથી કરી હતી. પૂજારા અને મુરવી વિજયે પ્રથમ સત્રની શરૂઆત શાનદાર કરી હતી. વિજયે કારકિર્દીની 15મી અડધી સદી ફટકારી હતી. તે સદી તરફ આગળ ધપી રહ્યો હતો ત્યારે 82 રનના સ્કોરે સિક્સર ફટકારવાના પ્રયાસમાં ઓકીફની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો હતો. વિજય અને પૂજારા વચ્ચે 102 રનની ભાગીદારી નોંધાઈ હતી.

પૂજારાની11મી ટેસ્ટ સદી | ચેતેશ્વરપૂજારાએ ભારત માટે સંકટમોચનની ભૂમિકા ભજવતા કારકિર્દીની 11મી ટેસ્ટ સદી ફટકારી હતી. પૂજારાએ 214 બોલમાં 14 ફોરની મદદથી 100 રન પુરા કર્યા હતા. પૂજારાએ કમિન્સની ઓવરમાં ફોર ફટકારી સદી પુરી કરી હતી.

રન

બોલ

ચોગ્ગા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો