તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડમ્પર પાર્ક કરી ડ્રાઇવર ઈંડા ખાવા ગયો ને ટમ્પર ચોરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડમ્પર પાર્ક કરી ડ્રાઇવર ઈંડા ખાવા ગયો ને ટમ્પર ચોરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકઅઠવાડિયા અગાઉ વિહાણ ચાર રસ્તા પર હાઈવા ડમ્પર પાર્ક કરીને ચાલક ઈંડા ખાવા જતાં અજાણ્યા વાહનચોર ડમ્પર ચોરી કરીને નાસી છૂટયા હતા.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામના હિતેશ ઓડ રહે છે અને કાકાભાઈ ઘુરાભાઈ ઓડની ડમ્પર પર એક વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ડમ્પર કામરેજ વિસ્તારમાં રેતી તથા માટી ચલાવે છે. ગત 10મી માર્ચના રોજ આખો દિવસ ઉઘરાણી કરીને સાંજના 7.00 કલાકે જમીને હોળીનો તહેવાર હોવાથી કામ બંધ હોવાથી ડમ્પરના માલિક મહેશભાઈએ ડેડીયાપાડા લઈ જવા જણાવતાં ડમ્પર લઈ હિતેશ નીકળ્યો હતો. વિહાણ ચાર રસ્તા પાસે સર્વિસ સ્ટેશન નજીક રાત્રીના ડમ્પર પાર્ક કરીને સેવણી ગામ પાસે ઈંડા ખાવા જતાં ઈંડા ખાઈને આવતા વાહનચોરી કરતી ટોળકી ડમ્પરની ચોરી કરી નાસી છૂટયા હતા. ઈંડા ખાઈને પરત આવતા ડમ્પર દેખાતાં તપાસ કરતા કયાંય ભાળ મળતાં ડમ્પર માલિકને ચોરી અંગે જાણ કરતાં કામરેજ પોલીસ મથકમાં ડમ્પર ચોરીની ફરિયાદ કરી હતી.

ડમ્પરના ચાલકને ઈંડા ખાવાનુ મોંઘું પડ્યું

કામરેજ પાસે ડમ્પર પાર્ક કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો