તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દાઉદી વ્હોરા સમાજના 53માં ધર્મગુરુ ડો. સૈયદના આલિકદર મુફદલ સૈફુદ્દીન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાઉદી વ્હોરા સમાજના 53માં ધર્મગુરુ ડો. સૈયદના આલિકદર મુફદલ સૈફુદ્દીન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાઉદી વ્હોરા સમાજના 53માં ધર્મગુરુ ડો. સૈયદના આલિકદર મુફદલ સૈફુદ્દીન સાહેબ સૌરાષ્ટ્રના 6 દિવસના પ્રવાસે આવી પહોંચતા શનિવારે સવારે 11.40 વાગ્યે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. બાદમાં રેસકોર્સ કવિ રમેશ પારેખ ઓપન એર થિએટર ખાતે ઊભા કરાયેલા વિશાળ સમિયાણામાં સત્કાર સમારોહ યોજાયો હતો.

ડો. સૈયદનાનું એરપોર્ટ પર સ્વાગત, રેસકોર્સમાં સત્કાર સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો