તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મીરાએ પહેલાં કહ્યું હતું, ‘આ મારી પર્સનલ કોમેન્ટ્સ છે’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીરાએ પહેલાં કહ્યું હતું, ‘આ મારી પર્સનલ કોમેન્ટ્સ છે’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} હાલમાંમીરારાજપૂતે મહિલા દિવસ પર યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું, ‘ફેમિનિઝ્મની નવી લહેર ઘણી આક્રમક અને વિસ્ફોટક થઈ ગઈ છે. આજકાલ આવી પ્રોગ્રેસિવ મહિલાઓ માટે ‘ફેમિનાજી’ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે, જે પોતાને પુરુષ જેમ સર્વોપરી માને છે.’ મીરાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની ટ્રૉલિંગ શરૂ થઈ ગઈ હતી. હવે આના પર મીરાના પતિ શાહિદ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી. તેણે કહ્યું, ‘મીરાએ પોતાની વાત એમ કહીને શરૂ કરી હતી કે ‘આ મારી પર્સનલ કોમેન્ટ્સ છે.’ તેણે કોઈ વ્યક્તિ કે કોઈ ખાસ સમૂહ પર કોમેન્ટ નથી કરી. તેણે મહિલાઓના એક ખાસ સેક્શન માટે વાત કરી છે, જે મને લાગે છે કે મહિલાઓનું પ્રતિનિધિત્વ નથી કરતી. મહિલાઓ માટે જરૂરી છે કે તે લાઇફના એક નક્કી થયેલા સ્ટેજ પર શેની પસંદગી કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો