તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રતિભાઓને પાછી લાવવાનો યોગ્ય સમય : મુકેશ અંબાણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિભાઓને પાછી લાવવાનો યોગ્ય સમય : મુકેશ અંબાણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડોનાલ્ડટ્રમ્પના શાસનની અનેક દિવસો સુધી છૂપા આશીર્વાદ તરીકે ગણના કર્યા બાદ રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે રિવર્સ બ્રેઈન ડ્રેઈનને ઉત્તેજન આપ્યું હતું જેમાં આપણી તેજસ્વી પ્રતિભાઓને પાછા લાવવામાં આવે અને તેઓ દેશની સેવા બજાવે.

આપણી તેજસ્વી અને શ્રેષ્ઠ પ્રતિભાઓ ભારત અને ભારતીયો માટે કામ કરે એનો યોગ્ય સમય છે એમ અંબાણીએ જણાવ્યું હતું. તેમને રિવર્સ બ્રેઈનડ્રેઈન કરવા જરૂરી છે કે એવા સવાલના જવાબમાં તેમણે ક્ષણમાં બિલકુલ, કોઈ જાતની શંકા વિના એવો જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો