તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જવાબ : આડી ચાવી : 1. કોશ,2 સવા,4. લોઈ,.5 પ્લૂટો, ઊભી ચાવી : 1. કોલસો, 2. સુખોઈ,3. ટોરોન્ટો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાબ : આડી ચાવી : 1. કોશ,2 સવા,4. લોઈ,.5 પ્લૂટો, ઊભી ચાવી : 1. કોલસો, 2. સુખોઈ,3. ટોરોન્ટો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પત્ની : દરેક વસ્તુ શેર કવાની ટેવ ક્યારે પડશે. પતિ : કેમ મે શું કર્યું. પત્ની : તમારા લેપટોપમાં એક ફોલ્ડરનું નામ ‘માય ડોક્યુમેન્ટ’ છે. તેને ‘અવર ડોક્યુમેન્ટ’ કેમ નથી કરી શકતા? પતિ હાલમાં પણ બિગ ગેટ્સને શોધી રહ્યો છે.

આડી ચાવી

1.એક પ્રકારનું રેશમ જેનું સૌથી વધારે ઉત્પાદન બિહારના ભાગલપુરમાં થાય છે.

2. ફિજીની રાજધાની કઈ છે.

4. પુરુષો માટેની ઉનની શાલ કઈ?

5. આકાશી પિંડને અડધી સદી સુધી સૌર્ય મંડળના સૌથી દૂરનો ગ્રહ માનવામાં આવે છે.

ઊભીચાવી

1.ક્રિકેટર ઈયાન, ગ્રેગ ચેપલ ઓસ્ટ્રેલિયામાં અદાણી જુથ દ્વારા ખનીજના માઈનિંગનો વિરોધ કરનારા લોકોનો સાથ આપે છે.

2. પાછળનાં દિવસોમાં બાડમેર પાસે ક્રેશ થયેલું વાયુસેનાનું લડાકૂ વિમાન?

3. કેનેડાનું સૌથી વધારે વસ્તી વાળું શહેર

રચનાકાર ઋષિ માથુર

ઓસ્ટ્રેલિયામાં દરેક ચારમાંથી એક વૃદ્ધ મહિલાને ડિમેન્શિયાની ફરિયાદ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો