તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 111 વર્ષ પહેલાં આઇન્સ્ટાઇને સિદ્ધાંત ‘E =mc2’રજૂ કર્યો હતો

111 વર્ષ પહેલાં આઇન્સ્ટાઇને સિદ્ધાંત ‘E =mc2’રજૂ કર્યો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1905માં આજના દિવસે અલ્ફ્રેડ આઇન્સ્ટાઇને ‘E =mc2’ સિદ્ધાંત રજૂ કર્યો હતો. કોઇ પણ પદાર્થમાંથી કેટલી ઊર્જા નીકળે છેω પોતાને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આઇન્સ્ટાઇને કહ્યું, પદાર્થના દ્રવ્યમાનને પ્રકાશની ગતિના વર્ષથી ગુણાકાર કરો, ખબર પડી જશે કે કેટલી ઊર્જા નીકળશે. સમીકરણે ભૌતિક, રસાયણ અને પરમાણુ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી દીધી. તેમણે સાપેક્ષતાનો સિદ્ધાંત પણ આપ્યો, એનાથી આધુનિક ક્વાન્ટમ ફિઝિક્સ ઊભું થયું. 1921માં તેમને ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ સિદ્ધાંત માટે નોબેલ અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...