તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BSEનો IPO Q4માં આવે એવી શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસઈનીપ્રારંભિક પબ્લિક ઓફર (આઇપીઓ) જો કોઈ મોટી અડચણ ઊભી ના થાય તો ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં આવે એવી સંભાવના છે. સેબીમાં જાહેર ભરણાના દસ્તાવેજ જમા કરાવ્યા બાદ હજી સુધી સેબી પાસેથી કોઈ પણ સ્પષ્ટતા કરવા માટે સંદેશવ્યવાર કરવામાં આવ્યો નથી. અમે અમારા આઇપીઓ અંગે કોઈ મોટી અડચણ ઊભી થાય એવી શક્યતા જોતા નથી અને સેબીની 60-70 દિવસમાં મંજૂરી મળે એવી અપેક્ષા રાખી રહ્યા છે. સેબીના હાલના લિસ્ટિંગના નિયમનો સામે આશ્વસ્ત હતું, જે સેલ્ફ લિસ્ટિંગની મંજૂરી નથી અને ક્રોસ લિસ્ટિંગને લીધે પારદર્શકતામાં વધારો થશે. એક વાર મંજૂરી મળ્યા બાદ બજારની સ્થિતિ અનુસાર આઇપીઓ લોન્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...