તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત : IDSમાં કુલ રૂ. 1200 કરોડ જાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇડીએસમાંસોમવારે એક દિવસમાં રૂ. 100 કરોડ જાહેર થયા હતા. અગાઉ ત્રણવાર આવુ બન્યુ હતું. સ્કીમની સમાપ્તિને હવે માંડ ચાર દિવસ બચ્યા હોય અધિકારીઓ એડીચોટીનું જોર લગાવી ટોટલ ફિગર રૂપિયા 1500 કરોડની બહાર લઇ જવાના પ્રયાસ કરી રહ્યા છે. આજના રૂપિયા 100 કરોડની સાથે હાલ સ્કોર રૂપિયા 1200 કરોડ સુધી પહોંચ્યો છે. સમગ્ર દ.ગુજરાતના 1400 કરોડ થવા જાય છે.

અન્ય સમાચારો પણ છે...