તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગતજનની મા અંબાના ધામમાં શનિવારે ત્રીજા દિવસે ભાવિક ભક્તોનો મેળાવડો

ગતજનની મા અંબાના ધામમાં શનિવારે ત્રીજા દિવસે ભાવિક ભક્તોનો મેળાવડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતજનની મા અંબાના ધામમાં શનિવારે ત્રીજા દિવસે ભાવિક ભક્તોનો મેળાવડો જામ્યો હતો.હૈયે હૈયુ દળાય એવી માનવ મેદની વરસતા વરસાદ વચ્ચે પણ યાત્રાધામ અંબાજીમાં જોવા મળી હતી. મેળાના ત્રીજા દિવસે 5 લાખ 65 જેટલા ભક્તો માના દરબારમાં માથુ ટેકાવ્યું હોવાનું દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું.મંત્રી શંકર ચૌધરીએ જુદાજુદા કેમ્પના ભાવિક પદયાત્રીકો માટે ખુલ્લા મૂકી પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...