• Gujarati News
  • National
  • જાકાર્તા | સામાન્યરીતે નવા વર્ષનું સ્વાગત ઉજવણી સાથે કરાય છે.

જાકાર્તા | સામાન્યરીતે નવા વર્ષનું સ્વાગત ઉજવણી સાથે કરાય છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાકાર્તા | સામાન્યરીતે નવા વર્ષનું સ્વાગત ઉજવણી સાથે કરાય છે. પણ ઇન્ડોનેશિયાના બાલીમાં રહેતા હિન્દુઓની રીત અલગ છે. તેઓ દિવસે મૌન વ્રત રાખે છે. એટલું નહીં, તેઓ મંગળવાર સવારથી બુધવાર સાંજ સુધી ઘરમાં રહેશે. તેઓ કહે છે કે અમે નવા વર્ષ પહેલાં મેડિટેશન કરીએ છીએ, જેથી અમારી બદીઓને દૂર કરી શકીએ.

અન્ય સમાચારો પણ છે...