તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બોડેલીમાં બે બંધ મકાનોને નિશાન બનાવતા તસ્કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલીમાં બે બંધ મકાનોને નિશાન બનાવતા તસ્કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીમાંબે ઘરોને તસ્કરોએ નિશાન બનાવીને ફરી તરખાટ મચાવ્યો છે.

વારંવાર ત્રાટકતા તસ્કરોને ડામવા પોલીસ નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવે તે જરૂરી છે. બોડેલીના તાંદલજા ગામે તો ધોળે દિવસે એક મકાનમાં એક ઇસમ ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસી ગયો હતો જેને પકડીને પોલીસના હવાલે કર્યો છે.

બોડેલીમાં સોસાયટીઓમાં અને શોરૂમોમાં ચોરીનો સિલસિલો હજી સુધી ચાલુ છે. બોડેલીના તમામા દુકાનદારોએ બોડેલી પોલીસને નાઇટ પેટ્રોલીંગ અંગે જાણ કરતા પોલીસે નાઇટ પેટ્રોલીંગ વધારીને બજારમાં બે હોમગાર્ડસ મુકી દીધા છે. અલીપુરાના ગોપાલ ટોકીઝના પાછળના ભાગે મકાનના નીચે ભાગે નકુચો તોડી ઘુસીને ચોરી કરી હતી.

સોસાયટીઓમાં અને શોરૂમોમાં ચોરીનો સિલસિલો ચાલુ છે

ત્રાટકતા તસ્કરોને ડામવા પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવે તે જરૂરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો