તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુજરાત સહિત 6 રાજ્યોમાં પહેલીવાર JEE મેઇન પરીક્ષા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત સહિત 6 રાજ્યોમાં પહેલીવાર JEE મેઇન પરીક્ષા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જેઇઇ) મેઇન પરીક્ષા આપશે. જેઇઇ મેઇનની પાંચમી આવૃત્તિની પરીક્ષા આગામી બીજી એપ્રિલે લેવામાં આવશે. માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી

...અનુસંધાન પાનાં નં.13

લેવામાં આવી છે. તેમાં ગુજરાત, રાજસ્થાન સહિત દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થઓ સામેલ છે. જે રાજ્યના વિદ્યાર્થીઓ પહેલીવાર જેઇઇ આપશે. ...અનુસંધાન પાનાં નં.5તેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, નાગાલેન્ડ અને ઓડિશાનો સમાવેશ થાય છે. રાજ્યોમાં અત્યાર સુધી એન્જિનિયરિંગમાં માટે રાજ્ય સ્તરે પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હતી. દેશભરના પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. માટેના પ્રવેશપત્રો ઇસ્યુ કરી દેવાયા છે. 3 કલાકનું પેપર રહેશે બીજી એપ્રિલે પેપર-1 (બીઇ/બીટેક) રહેશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી તથા મેથ્સના પેપરનો સમય સવારે 9.30થી 12.30નો રહેશે. દિવસે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પેપર-2 (બી.આર્ક/બી.પ્લાનિંગ) લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો