તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરકપુર પાંદડ વચ્ચે માર્ગ બનશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાત| ખંભાતતાલુકાના તરકપુર પાંદડને જોડતો સો વર્ષ જુનો બ્રિજ થોડા સમય પહેલા ધડાકા સાથે તુટી પડ્યો હતો. જેને કારણે પાંદડ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણવા જતાં આશરે 100 ઉપરાંત વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરીને અભ્યાસ કરવા જતાં હતાં. બાબતે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા 16મી ફેબ્રુઆરીના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરતાં માજી ધારાસભ્ય જયંત ખત્રીએ તુરંત આરટીઆઈની મદદથી માહિતી માંગી હતી. જેમાં તરકપુર પાંદડ વચ્ચે 1.26 કરોડના ખર્ચે માર્ગ બનાવવા તંત્રએ તૈયારી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. અંગે જયેન્દ્ર ખત્રીએ કહ્યુંં કે, તરકપુર-પાંદડનો માર્ગ 1 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર કરવા મંજૂરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો