તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

32 ગામડાંઓમાં પંચાયતની ચૂંટણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ| આણંદજિલ્લાના 32 ગામડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીના પગલે ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ફોર્મ ભરવાના પ્રથમ દિવસે વલાસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ફોર્મ ભરાયું છે. ચૂંટણીમાં આણંદ, ઉમરેઠ અને આંકલાવના ગામડાંનો સમાવેશ થાય છે. આણંદ તાલુકાના નાવલી, નાપાડ તળપદ, વાસદ, રાજુપુરા, સાદાનાપુરા, અજરપુરા, વઘાસી, મોગર, અજુપુરા, ત્રણોલ, મોગરી, ગાના, ખંભોળજ, ખાનપુર, ખાંધલી, વલાસણ, રાવળાપુરાનો સમાવેશ થાય છે. તેવી રીતે ઉમરેઠના ધોળી, પરવટા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો