તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એકલા રહી શકવું તે માણસના ખરાબ નસીબ છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકલા રહી શકવું તે માણસના ખરાબ નસીબ છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જન્મ : 1645 નિધન : 1696

બે લોકો ક્યારેય લાંબા સમય સુધી મિત્ર બની રહી શકે જો તે એક બીજાની નાની-મોટી કેટલીક ભૂલોને નજરઅંદાજ અને માફ કરતા રહે.

મોટાપદ અને મોભો મહાન વ્યક્તિને મહાનતમ બનાવી દે છે. જોકે નાની વ્યક્તિને વધુ નાની.

મુશ્કેલીવચ્ચેથી ચમત્કાર પેદા થાય છે.

કેટલાકમામલે સામાન્ય અને મધ્યમ દરજ્જાની વસ્તુઓ કાયમ નથી રહેતી. જેમ કે કવિતા,સંગીત અને પેઈન્ટિંગ અને પબ્લિક સ્પીકિંગ.

મહાનલોકોના મોટા અને સારા ઉદ્દેશ્યને પણ કેટલીક ધૂર્ત લોકોની જરૂર હોય છે કેમ કે એવા અનેક કામ હોય છે જે તમે ભલે લોકોથી કરવાનું નથી કહી શકતા.

માનવીના જીવનમાં ત્રણ ઘટના હોય છે. જન્મ, જીવન અને મોત. તેને પોતાના જન્મની ખબર નથી પડતી. પીડામાં તેનું મોત નીપજે છે અને જીવવું કેવી રીતે છે તેની તેને ખબર નથી હોતી.

જેલોકો સમયનો સૌથી વધુ વ્યય કરે છે તે સૌથી પહેલાં ફરિયાદ કરે છે કે સમય નથી.

અહંકારીવ્યક્તિને તેના વિશે સારું કરે ખરાબ બોલવાનું સારું લાગે છે. શાલીન વ્યક્તિ તેના વ્યક્તિ વાત નથી કરતી.

બાળકોમાટે વીતી ગયેલો દિવસ કંઈ હોય છે અને તો આવનારા દિવસનું કોઈ મહત્વ, એટલા માટે તે ખુશ રહે છે. એવું મોટા લોકો સાથે ક્યારેય નથી થતું.

ગુલામવ્યક્તિનો એક માલિક હોય છે પરંતુ મહત્વાકાંક્ષી વ્યક્તિના ઘણા માલિક હોય છે કેમ કે એવા ઘણા લોકો હોય છે જે તેની ઈચ્છાઓ પૂરી કરવામાં મદદરૂપ થાય છે.

લક્ષ્યમાનવીને કામ કરવા માટે પ્રેરિત કરે છે. તેનાથી તેનું ચરિત્ર બને છે.

તર્કનીટેક્નોલોજી આપણી ધારણાઓને મજબૂતી આપે છે.

અનેકવાર આપણાં દુ:ખોનું કારણ એકલાપણાંથી દૂર રહેવાનું પણ હોય છે.

અમને તમારી પસંદ નામની સાથે નંબર પર એસએમએસ કરો : 9200012345

તમારો અભિપ્રાય

નેશનલ આઈડિએશન ન્યૂઝરૂમ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો