• Gujarati News
  • National
  • ઈન્ડોનેશિયામાં ઓબામાના પરિવારે રજાઓમાં રાફ્ટિંગની મજા માણી

ઈન્ડોનેશિયામાં ઓબામાના પરિવારે રજાઓમાં રાફ્ટિંગની મજા માણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જકાર્તા | તસવીરઅમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પરિવારની છે. ઓબામા, પત્ની મિશેલ અને પુત્રીઓ સાથે તેઓ ઈન્ડોનેશિયામાં રજા માણી રહ્યા છે. તેમણે સોમવારે અયુંગ નીદમાં રાફ્ટિંગ કર્યું હતું. તેઓ 12 દિવસ અહીં રોકાવાના છે. ઓબામાએ જ્યાં બાળપણ વિતાવ્યું તે ગામની પણ મુલાકાત લીધી હતી.