તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 22 વર્ષ પહેલાં USમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ સમજૂતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22 વર્ષ પહેલાં USમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ સમજૂતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1993માં આજના દિવસે ઇઝરાયેલના વડાપ્રધાન યિત્ઝાક રબિન અને પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનના નેતા યાસિર અરાફતે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનની હાજરીમાં વ્હાઇટ હાઉસની લૉનમાં સાર્વજનિક રૂપે હાથ મિલાવીને સંબંધોની નવી શરૂઆત કરી હતી. દિવસં બંને પારંપરિક શત્રુઓ અરબ અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ સમજૂતીની જાહેરાત કરી હતી. શાંતિ સમજૂતી અનુસાર ઇઝરાયલ ગાઝા પટ્ટી અને પશ્ચિમી કિનારેથી એપ્રિલ 1994 સુધી લશ્કર ખસેડી લેવા માટે સહમત થયું હતું. જ્યારે પેલેસ્ટાઇનમાં ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો