તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ખાસ અમેરિકાએપેલેસ્ટાઇનના પશ્ચિમી કિનારાના વિસ્તારમાં યહૂદીઓની વસતી વસાવવા અને ત્યાં ઘર બનાવવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાસ અમેરિકાએપેલેસ્ટાઇનના પશ્ચિમી કિનારાના વિસ્તારમાં યહૂદીઓની વસતી વસાવવા અને ત્યાં ઘર બનાવવા અંગે ઇઝરાયલની ટીકા કરી છે અને કહ્યું છે કે શાંતિની તકો ઘટશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1993માં આજના દિવસે ઇઝરાયેલના વડાપ્રધાન યિત્ઝાક રબિન અને પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનના નેતા યાસિર અરાફતે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનની હાજરીમાં વ્હાઇટ હાઉસની લૉનમાં સાર્વજનિક રૂપે હાથ મિલાવીને સંબંધોની નવી શરૂઆત કરી હતી. દિવસં બંને પારંપરિક શત્રુઓ અરબ અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ સમજૂતીની જાહેરાત કરી હતી. શાંતિ સમજૂતી અનુસાર ઇઝરાયલ ગાઝા પટ્ટી અને પશ્ચિમી કિનારેથી એપ્રિલ 1994 સુધી લશ્કર ખસેડી લેવા માટે સહમત થયું હતું. જ્યારે પેલેસ્ટાઇનમાં ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો