તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ^ ગત સપ્તાહે બાળકો મુક્ત થયાં છે. જ્યારે તેમને પૂછ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

^ ગત સપ્તાહે બાળકો મુક્ત થયાં છે. જ્યારે તેમને પૂછ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
^ ગત સપ્તાહે બાળકો મુક્ત થયાં છે. જ્યારે તેમને પૂછ્યું કે આટલા દિવસોમાં શું પરિવર્તન આવ્યુંω તેમનામાંથી સૌથી નાના બાળકે કહ્યું હું ભ‌વિષ્યમાં પોલીસમેન બનવા માગું છું. > કૈલાશસત્યાર્થી, નોબેલવિજેતા સોશિયલ વર્કર

^ જોકે, હું હિલેરીની પ્રશંસક નથી પરંતુ તેમના બીમાર પડવા અને લગભગ બેભાન થવાની ક્લિપ્સને વાઇરલ કરવાની બાબત ક્રૂર અને અસંવેદનશીલતા દર્શાવે છે. > શોભાડે, લેખિકા

^ આર.કે. સ્ટુડિયોમાં સતત 64મા વર્ષે ગણેશોત્સવ પરંપરા યથાવત રહી. તમારા અસીમ પ્રેમ અને મદદ માટે આભાર. > ઋષિ કપૂર, બોલિવૂડ કલાકાર

^ ભાષણ આપણા વ્યક્તિત્વનો ખાસ હિસ્સો છે કારણ કે બ્યૂટી અને લુક્સ માત્ર આકર્ષિત કરી શકે છે પરંતુ સારું ભાષણ હંમેશ માટે દિલોને જીતી શકે છે. > વીરેન્દ્ર સેહવાગ, ભૂતપૂર્વ ક્રિકેટર

^ લાગે છે હવે બેંગલુરુમાં થોડીક પેલેટ ગન્સ મોકલવાની જરૂર છે. ભયંકર અરાજકતાની સ્થિતિ છે. > શેખરગુપ્તા, વરિષ્ઠપત્રકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો