તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોડલ દ્વારા ડસ્ટબિનમાં મોં છુપાવી બ્રાઝિલના નવા પ્રમુખનો વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડલ દ્વારા ડસ્ટબિનમાં મોં છુપાવી બ્રાઝિલના નવા પ્રમુખનો વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાઓ પાઉલો | બ્રાઝિલનાવિવિધ શહેરોમાં દેશના નવા રાષ્ટ્રપ્રમુખ માઇકલ ટેમર સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ગયા સપ્તાહે સેનેટ દ્વારા રાષ્ટ્રપ્રમુખ ડિલ્મા રૌસેફને હટાવાયા બાદ ટેમરે સત્તા સંભાળી છે. ગયા બુધવારે એકસાથે 40 શહેરોમાં વિરોધ દેખાવો થયા. તે દિવસે બ્રાઝિલનો સ્વાધીનતા દિવસ પણ હતો. સોમવારે સાઓ પાઉલોમાં એક મોડલે ડસ્ટબિનમાં મોં છુપાવી જુદી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો