તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

 નેશનલ ન્યૂઝરૂમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ડસના વપરાશકારો દર મહિને 956 એમબી 3જી ડેટા ઉપયોગમાં લે છે. 3જી ડેટાની રાષ્ટ્રીય સરેરાશ 735 એમબી કરતાં 30 ટકા વધારે છે.

પ્રાદેશિક ભાષાઓને કારણે પણ ફેર પડશે

ઇન્ડસપ્રાદેશિક ભાષાઓમાં સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાવે છે. એવો દાવો છે કે ભારતમાં એન્ડ્રોઇડ બાદ તેની ઓપરેટિંગ સિસ્ટમ વધારે ઉપયોગમાં લેવાય છે.

કારણોસર ડેટાનો ઉપયોગ વધશે

દેશની90% વસતી અંગ્રેજી બોલનારી નથી. રિલાયન્સ જિઓના આવવાથી અને અન્ય કંપનીઓના દરો ઘટવાને કારણે આવા લોકોમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધશે તેના કારણે ડેટાનો વપરાશ વધશે

2020 સુધીમાંભારત ટોચના 10 દેશોમાં સામેલ થઈ જશે

957 એમબીવધુ ડેટા ઉપયોગની વૈશ્વિક સરેરાશ

01 જીબીપાર કરી જઈશું આપણે વર્ષના અંત સુધીમાં

300 એમબીકરતાં પણ ઓછો છે તે ભારતમાં અત્યારે

દેશમાં 4જી સેવાના વિસ્તરણ અને રિલાયન્સ જિઓની એન્ટ્રીના કારણે વર્ષના અંત સુધીમાં ડેટાનો ઉપયોગ પાંચ ગણો વધી જશે. ટેક્નોલોજી ફર્મ ઇન્ડસ ઓએસે પોતાના એક અહેવાલમાં વાત કરી છે. તેના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં જૂની ટેલિકોમ કંપનીઓ પણ ડેટાનો દર ઘટાડશે. તેના કારણે સરેરાશ માસિક વપરાશ એક જીબી સુધી પહોંચી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો